LET GOD DRIVE.......
ઈ હાલો આજે ગુજરાતી ભાષા ની મજા માણીએ
આપડે છીએ કોણ ?????
અપડે એક મુસાફર છીએ જે આ દુનિયા માં એની સફર પૂરી કરવા આઇવો છે અને ઈ એક ગાડા મતલબ કે એક ઘોડાગાડી છે એમાં બેઠા છીએ......અને એને હન્કાર્નારો તો કોઈ ઓર જ છે.....
તમો ગમે એટલા ધમપછાડા કારસો ને તો બી એને જ્યાં લઇ જવા હશે ને તમને ઈ ત્યાં જ લઇ જશે કેમ કે તમો ઈ કઈ તમારી મરજી થી ધરા પર નથી ટપક્યા,ઈ તો ઉપરવાળા ની કારીગરી કે એને તમારા માં બે ગુણ દેખાણા અને વધારા ના બીજા બે ઉમેરી દીધા બાકી આપદા જેવા નો તો કોઈ ભાવ બી નો પૂછે.....તો મુદ્દે વાત ઈ હતી કે ચાલો અપડે વિચારીએ કે મારે જીવન માં આ કરવું છે ..ચાલો જીવન છોડો આજનો દિવસ જ ગણી ળો ને તો બી ધારેલું કામ કેટલું પતે છે ઈ જોઈ ળો ને.....ચાલો મે મારી જ વાત કરૂ સવાર સવાર માં મારો મગજ નો બાટલો ફાટ્યો હતો અને એવામાં એક કાકા આવ્યા બોલે પસ્તી માટે.....મારે જખ મારી ને એમની જોડે થી ૪૦ જેટલા રૂપિયા લેવા તા...પણ ખબર જ ના રહી મને અને મારો મગજ તરત શાંત થઇ ને ઈ કાકા ને મે સામેથી ૨૦ રૂપિયા આલી દીધા..ખબર ની કેમ પણ મને અંદર થી યોગ્ય જ ના લાગ્યું ઈ માણસ જોડે થી રૂપિયા લેવાનું...અને ઈ બધું ઉપરવાળો જ ક્યારની ગમે રમી રહ્યા હતા......સાલું જબરૂ થઇ ગયું મારી હરે....
એટલે જ મે તો કદીયે મારા
![]() |
એટલે હમેંશ મોજ માં રેહવાનું......મસ્તી કરવાની અને.....મગજ નો LOAD ની લેવાનો......
મારો માર્ગ તો હરી નક્કી કરે છે
મારી શુ વિસાત, મારી ઓકાત બી એજ નક્કી કરે છે
#stayconnected
thank you for giving me support by reading this article.
do comment and share if you really like it.



Wah akash wah sachi vat che tari
ReplyDeleteWahhh waala wahh...��
ReplyDelete